નવેમ્બર ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું રાવજી પટેલ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.4 |
||
(૨ સભ્યો વડેની વચ્ચેની ૨ આવૃત્તિઓ દર્શાવેલ નથી) | |||
લીટી ૨: | લીટી ૨: | ||
== મહત્વની ઘટનાઓ == |
== મહત્વની ઘટનાઓ == |
||
* ૧૯૩૩ – [[થાઇલેન્ડ]]માં પ્રથમ ચૂંટણી યોજાઈ. |
|||
* |
* ૧૯૮૯ – [[સચિન તેંડુલકર]]નો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ. |
||
* ૨૦૦૦ – [[ઝારખંડ]] સત્તાવાર રીતે ભારતનું ૨૮મું રાજ્ય બન્યું, તે દક્ષિણ બિહારના અઢાર જિલ્લાઓમાંથી રચાયું છે. |
|||
* ૨૦૦૬ – અલ ઝઝીરા (અંગ્રેજી) સમાચાર ચેનલની વિશ્વભરમાં શરૂઆત થઈ. |
|||
* [[૨૦૦૯]] - [[સચિન તેંડુલકર]]ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂર્ણ. |
|||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૮૭૫ – [[બિરસા મુંડા]], ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી. (અ. ૧૯૦૦) |
|||
* ૧૮૮૫ - [[ગિજુભાઈ બધેકા]], [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર]] અને કેળવણીકાર. (અ. ૧૯૩૯) |
|||
* |
* ૧૮૮૫ – [[ગિજુભાઈ બધેકા]], ગુજરાતી સાહિત્યકાર અને કેળવણીકાર. (અ. ૧૯૩૯) |
||
* ૧૯૦૩ – [[ભગવતી ચરણ વોહરા]], ભારતીય ક્રાંતિકારી. (અ. ૧૯૩૦) |
|||
* ૧૯૩૯ – [[રાવજી પટેલ]], ગુજરાતી સાહિત્યકાર, કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. (અ. ૧૯૬૮) |
|||
* ૧૯૮૬ – [[સાનિયા મિર્ઝા]], ભારતીય ટેનિસ ખેલાડી. |
|||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૯૧૭ – [[એમિલ દર્ખેમ]], ફ્રેન્ચ સમાજશાસ્ત્રી (જ.૧૮૫૮) |
|||
* |
|||
* ૧૯૪૯ – નારાયણ આપ્ટે, ભારતીય કાર્યકર્તા, [[મહાત્મા ગાંધી]]ના હત્યારા. (જ. ૧૯૧૧) |
|||
* ૧૯૪૯ – [[નથુરામ ગોડસે]], [[મહાત્મા ગાંધી]]ના હત્યારા. (જ. ૧૯૧૦) |
|||
* ૧૯૮૨ – [[વિનોબા ભાવે]], ભારતીય ફિલસૂફ અને ગાંધીવાદી. (જ. ૧૮૯૫) |
|||
* ૨૦૧૫ – સઈદ જાફરી, ભારતીય-બ્રિટિશ અભિનેતા (જ. ૧૯૨૯) |
|||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* [[ગિજુભાઈ બધેકા#સન્માન|બાળ વાર્તા દિવસ]] (ગુજરાત) |
|||
* |
|||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
||
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15/ બી.બી.સી.(BBC): આજનો દિવસ] |
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15/ બી.બી.સી.(BBC): આજનો દિવસ] {{Webarchive|url=https://web.archive.org/web/20050824222836/http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15/ |date=2005-08-24 }} |
||
{{commons|November 15}} |
{{commons|November 15|નવેમ્બર ૧૫}} |
||
---- |
---- |
||
{{ |
{{માસ}} |
||
[[શ્રેણી:નવેમ્બર]] |
[[શ્રેણી:નવેમ્બર]] |
૦૭:૩૩, ૨૮ મે ૨૦૨૩એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
૧૫ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૩૩ – થાઇલેન્ડમાં પ્રથમ ચૂંટણી યોજાઈ.
- ૧૯૮૯ – સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ.
- ૨૦૦૦ – ઝારખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૮મું રાજ્ય બન્યું, તે દક્ષિણ બિહારના અઢાર જિલ્લાઓમાંથી રચાયું છે.
- ૨૦૦૬ – અલ ઝઝીરા (અંગ્રેજી) સમાચાર ચેનલની વિશ્વભરમાં શરૂઆત થઈ.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૭૫ – બિરસા મુંડા, ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી. (અ. ૧૯૦૦)
- ૧૮૮૫ – ગિજુભાઈ બધેકા, ગુજરાતી સાહિત્યકાર અને કેળવણીકાર. (અ. ૧૯૩૯)
- ૧૯૦૩ – ભગવતી ચરણ વોહરા, ભારતીય ક્રાંતિકારી. (અ. ૧૯૩૦)
- ૧૯૩૯ – રાવજી પટેલ, ગુજરાતી સાહિત્યકાર, કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. (અ. ૧૯૬૮)
- ૧૯૮૬ – સાનિયા મિર્ઝા, ભારતીય ટેનિસ ખેલાડી.
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૧૭ – એમિલ દર્ખેમ, ફ્રેન્ચ સમાજશાસ્ત્રી (જ.૧૮૫૮)
- ૧૯૪૯ – નારાયણ આપ્ટે, ભારતીય કાર્યકર્તા, મહાત્મા ગાંધીના હત્યારા. (જ. ૧૯૧૧)
- ૧૯૪૯ – નથુરામ ગોડસે, મહાત્મા ગાંધીના હત્યારા. (જ. ૧૯૧૦)
- ૧૯૮૨ – વિનોબા ભાવે, ભારતીય ફિલસૂફ અને ગાંધીવાદી. (જ. ૧૮૯૫)
- ૨૦૧૫ – સઈદ જાફરી, ભારતીય-બ્રિટિશ અભિનેતા (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- બાળ વાર્તા દિવસ (ગુજરાત)
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર નવેમ્બર ૧૫ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.